રાજકોટ રોજગાર ભરતી મેળો 2023: રાજકોટ ITI ભરતી મેળા માટે અહીં ક્લિક કરો
રાજકોટ રોજગાર ભરતી મેળો 2023: રાજકોટ ITI ભરતી મેળા માટે અહીં ક્લિક કરો
રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 : રાજકોટ રોજગાર ભરતી મેળો LG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તારીખ 10-02-2023ના રોજ રાજકોટની ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112 ખાતે આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લેવો.
રાજકોટ રોજગાર ભરતી મેળો 2023
પોસ્ટ ટાઈટલ | રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 |
પોસ્ટ નામ | રાજકોટ રોજગાર ભરતી મેળો |
કંપની નામ | LG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ |
કામનું સ્થળ | રાજકોટ |
ભરતી મેળા તારીખ | 10-02-2023 |
ભરતી મેળા સમય | સવારે 10 : 00 કલાકે |
અનુબંધમ સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
રોજગાર ભરતી મેળો 2023
જે મિત્રો રાજકોટ ભરતી મેળા 2023ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબજ સારો મોકો છે. રોજગાર ભરતી મેળા 2023 વિશેની તમામ માહિતી નીચે મુજબ છે.
આ પણ જુઓ : ભાવનગર મહાનગરપાલિકા માં ભરતી
આ પણ જુવો : સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા માં ભરતી
ITI ટ્રેડ
RAC |
ઇલેક્ટ્રોનિકસ મિકેનિક |
ઈલેક્ટ્રીશ્યન |
વાયરમેન |
કામનો પ્રકાર
AFTER SALES SERVICES (ફિલ્ડ વર્ક)
પાસ આઉટ વર્ષ
કોઈ પણ વર્ષમાં પાસ આઉટ
વય મર્યાદા
18 થી 30 વર્ષ
આ પણ જુઓ : LIC માં આવી મોટી ભરતી
પગાર ધોરણ
ફ્રેશર ઉમેદવારો માટે રૂ. 10,000/- થી રૂ. 12,000/-. અનુભવી ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ દરમ્યાન પગાર ધોરણ નક્કી કરવામાં આવશે.
અન્ય સુવિધાઓ
પેટ્રોલ અલાઉન્સ, યુનિફોર્મ, ઇન્સેન્ટીવ, PF, ESIC
સાથે લઈ આવવાના ડોક્યુમેન્ટ
ઓરીજનલ તથા ઝેરોક્ષનો એક સેટ
- ધોરણ 10ની માર્કશીટ
- ITIની તમામ માર્કશીટ
- આધારકાર્ડ
- પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
- પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઈ આવવું
વિશેષ નોંધ : આ ભરતી સીધી કંપનીના પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી.
સ્ક્રીનીંગ પ્રક્રિયા
- રજીસ્ટ્રેશન
- ફોર્મ ફીલિંગ
- મૌખિક ઈન્ટરવ્યું
સરનામું
ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112, રાજકોટ.
ભરતી મેળા તારીખ / સમય
10-02-2023, શુક્રવાર, સવારે 10:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી.
રોજગાર ભરતી મેળા જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 કઈ તારીખે યોજાશે?
10-02-2023ના રોજ યોજાશે
અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
anubandham.gujarat.gov.in
Post a Comment