-->

Talati bharati exam date 2023

 

Talati exam date 2023: તલાટી ભરતીની સંભવિત પરીક્ષાની તારીખ જાહેર, જુઓ ક્યારે લેવાશે પરીક્ષા


Talati exam date 2023: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. ત્યારે તૈયારીઓના ભાગરૂપ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા દરેક જીલ્લામાંથી પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે નહી તેની વિગતો મંગાવવામાં આવી છે. જે વિગતો આવ્યા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. Talati exam date 2023 આ બાબતે હસમુખ પટેલ ટ્વિટ કરી માહિતી આપી હતી.


Talati exam date 2023

નોકરી ભરતી બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
જાહેરાત નંબર10/2021-22
પોસ્ટરેવન્યુ તલાટી ગુજરાત (વર્ગ 3)
ખાલી જગ્યાઓ1800
નોકરીઓનો પ્રકારપંચાયત વિભાગ
તલાટી પરીક્ષા તારીખ 202323 એપ્રિલ, 2023 (સંભવિત)
સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in

તલાટી ભરતીની સંભવિત પરીક્ષાની તારીખ જાહેર




રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ માટે એપ્રિલ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે. ગુજરાતમાં તલાટીની ભરતીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ પોસ્ટ માટે 23 એપ્રિલ માં (Talati exam date 2023) રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે. એટલે કે તલાટી અને ક્લાર્ક સહિતની કુલ 3,800 પોસ્ટ માટે પરીક્ષા લેવાશે.

તલાટી પરીક્ષા કોલ લેટર 2023

તલાટી પરીક્ષા કોલ લેટર 2023, Talati Hall ticket 2023 Exam date:જે ઉમેદવારોએ તલાટી મંત્રી અને પંચાયત સચિવની જગ્યાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું તેઓ પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા પરીક્ષા કેન્દ્રનું નામ અને સ્થાન, GPSSB તલાટી મંત્રીનું એડમિટ કાર્ડ (કોલ લેટર) ડાઉનલોડ કરી શકે છે. GPSSB એ તલાટી મંત્રી અને પંચાયત સચિવ પરીક્ષા કેન્દ્ર ચકાસવા માટે લિંક બહાર પાડી છે.

GPSSB તલાટી મંત્રીનું એડમિટ કાર્ડ બહાર પાડ્યા પછી તમને આ વેબપેજ દ્વારા જાણ કરવામાં આવશે. તમે નોંધણી નંબર અને DOB નો ઉપયોગ કરીને સત્તાવાર વેબસાઇટ gpssb.gujarat.gov.in પરથી કૉલ લેટર ડાઉનલોડ કરી શકો છો, પરીક્ષા શહેર અને કેન્દ્રનું નામ ચકાસી શકો છો.

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

  1. તલાટી પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

    23 એપ્રિલ, 2023 (સંભવિત)

  2. તલાટી મંત્રી નોકરી માં કેટલો પગાર હોય છે?

    તલાટી કમ મંત્રી માટે પહેલા પાંચ વર્ષ માટે Rs.19,950 પગાર હોય છે.

  3. તલાટી કમ મંત્રી પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ શું છે?

    તલાટી પરીક્ષા તારીખ 10-15 દિવસ પહેલા કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.